Nemras Theme Song Neminath Girnar Paras Gada Jain Song, youtube mp3 indir

İzlenme: 6.110.528
Süre: 05:41

Nemras - Theme Song | Neminath | Girnar | Paras Gada | Jain Song

Şarkı indir, bedava müzik indir, youtube dönüştürücü

The Most Awaited First Song - Theme Song 🎶 NemRas 🎶, A Passionate Soulful Jain Stavan Specially Dedicated To All Upkari Nemi Premi And One And Only Girnari Nemi

Released On The Ocassion Of Neminath Moksh Kalyanak - અષાઢ સુદ ૮

ઉપકારી પ્રેરણા દાતા :
જીવન ઘડવૈયા પ.પૂ.આ.શ્રી અભયશેખર સુરી મ.સા.

ગિરનાર સેવક પ.પૂ.આ.શ્રી હેમવલ્લભ સુરી મ.સા.

🎤Singer/Lyrics/Composer :
Paras Gada

🎹Music :
Hardik Pasad

🥁Rythm :
Dhol King Brother Duo -
Hanif & Aslam

🎼Shenaai :
Shenaai Star -
Omkar Dhumal

🎙️Chorus Designed By :
Master Of Divine & Devotional Melody -
Jaydeeep Swadia & Team

🎥Video :
@ParamPath
Prashant Chourdia

🎬Video Shots :
Meet Gogri

Special Thanks :
Firstly Neminath Dada And Girnar
All Upkari Prerna Data
P. Pu.Muniraj Shree Hemshekhar Vijayji M.S.
Mom-Dad & Family
Goregaon Jawahar Nagar Sangh
Goregaon Shreenagar Sangh
Samkit Group
Hitesh Bhai Jain Girnari
Hardik Pasad
Deepak Raikar
Prashant Chourdia
Meet Gogri
Prit Shah
Paras Shah
Dharmadisha

Lyrics :

|| નેમરસ ||

સંસાર થી વિરતીરથ નો...
ગિરનાર થી મુક્તિપથ નો...

સંસાર થી વિરતીરથ નો,
ગિરનાર થી મુક્તિપથ નો...
સથવાર છે એક માહરો,
આધાર છે એક બસ...

નેમ...નેમ...નેમ...નેમરસ !!!
નેમ...નેમ...નેમ...નેમરસ !!!
નેમ...નેમ...નેમ...નેમરસ !!!
નેમ...નેમ...નેમ...નેમરસ !!!

ઓ નેમ તું મારો પ્રેમ છે, સોંપ્યું તને આ જીવન...
જોઈ તને પેહલીજ ક્ષણે, મોહાયું છે મારું મન...
ગિરનારી ભ્રમચારી જાઉં તુજપર હું ઓવારી,
મુક્તિ નો વેષ ધારી રાજીમતી બનું તારી...
ભરથાર તું રેહજે મારો,
ભવોભવની છે તરસ...
સથવાર છે એક માહરો,
આધાર છે એક બસ...

નેમ...નેમ...નેમ...નેમરસ !!!
નેમ...નેમ...નેમ...નેમરસ !!!
નેમ...નેમ...નેમ...નેમરસ !!!
નેમ...નેમ...નેમ...નેમરસ !!!

ગિરનાર તો એ ભૂમિ છે, જ્યાં શિવ વર્યા, જીવ અનંત...
અરિહંત સિદ્ધ મુનિ તર્યા, ધન્ય બન્યા સાધુ સંત...
નેમી નો હાથ ઝાલી બનું હું પ્રશમ વ્રતધારી,
રૈવત નો સાથ પામી હવે બનવું મુકિતગામી...
પ્રભુ નેમનો ગિરિ હેમનો,
મારે બનવું છે વારસ...
સથવાર છે એક માહરો,
આધાર છે એક બસ...

નેમ...નેમ...નેમ...નેમરસ !!!
નેમ...નેમ...નેમ...નેમરસ !!!

સંસાર થી વિરતીરથ નો,
ગિરનાર થી મુક્તિપથ નો...
સથવાર છે એક માહરો,
આધાર છે એક બસ...

નેમ...નેમ...નેમ...નેમરસ !!!
નેમ...નેમ...નેમ...નેમરસ !!!
નેમ...નેમ...નેમ...નેમરસ !!!
નેમ...નેમ...નેમ...નેમરસ !!!